અમદાવાદ સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્ક કર્યો પર્દાફાશ
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા એક મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગેંગના છ સભ્યોને ધરપકડ કરી છે, જેમાં એક નાઇજિરિયન નાગરિક મેડુફોર સ્ટ?...