દાવોસમાં ટ્રમ્પે PM મોદીના કર્યા ભરપૂર વખાણ, કહ્યું – ‘અમે ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ કરીશું’
સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાયેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF-2026)ને સંબોધન કર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના સંબંધો અને સંભવિત વેપાર કરારને લઈને મોટું નિવેદન આપ્ય...