હોકીમાં ભારતની સતત ત્રીજી જીત, દક્ષિણ કોરિયાને 8-2થી આપ્યો કારમો પરાજય
એશિયન ગેમ્સ 2026માં ભારતીય પુરુષ હોકી ટીમનું શાનદાર પ્રદર્શન યથાવત છે. ભારતે Pool Aના પોતાના ત્રીજા મુકાબલામાં ચાર વખતના એશિયન ગેમ્સ ચેમ્પિયન દક્ષિણ કોરિયાને 8-2ના મોટા અંતરથી હરાવી સતત ત્રીજી જી?...