અમેરિકી મેથ્યૂ વૈનડાઇક સહિત 6 વિદેશીઓ પર UAPA આરોપો હટાવાયા નથી, NIAએ કરી મહત્વની સ્પષ્ટતા
માર્ચ 2026માં ધરપકડ કરાયેલા એક અમેરિકી અને છ યુક્રેની નાગરિકો સામે ચાલી રહેલા કેસમાં UAPA હેઠળના આતંકવાદ સંબંધિત આરોપો હટાવી દેવામાં આવ્યા હોવાના અહેવાલો પર હવે મહત્વપૂર્ણ સ્પષ્ટતા સામે આવી છે...