વાલોડ તાલુકાના ડુમખલ ગામમાં તલાટીને લેખિતમાં ફરિયાદ કરવા છતાં ગેરકાયદે માટી ખનન કરવામાં આવી રહ્યું છે
વાલોડ તાલુકાના ડુમખલ ગામના રહેવાસીઓ દ્વારા ગામમાં ચાલતા ગેરકાયદેસર ઇટના ભઠ્ઠાઓ તથા માટી ખનન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે તલાટીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન ?...