નકલી સાધુઓને પકડવા માટે ઉત્તરાખંડ સરકારે શરૂ કર્યું ઓપરેશન ‘કાલનેમિ’, 50 પકડાયા
ઉત્તરાખંડમાં ચાલુ શ્રાવણ માસના પવિત્ર કાવડ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ યાત્રાને શાંતિપૂર્ણ અને શુદ્ધ રૂપે આયોજિત કરવા માટે રાજ્ય સરકારે "ઓપરેશન કાલનેમિ" નામ?...
ઉત્તરાખંડમાં મેઘતાંડવ : ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી 22 લોકોના મોત, 144 ઘરોને નુકસાન
ઉત્તરાખંડ રાજ્યમાં મોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા અવિરત વરસાદને કારણે રાજ્યના અનેક પહાડી વિસ્તારોમાં ભયાનક તબાહી સર્જાઈ છે. ભૂસ્ખલન, મકાન ધરાશાયી અને માર્?...
વરસાદી આફત: કેદારનાથમાં 40 લોકોનું રેસ્ક્યુ, હિમાચલ પ્રદેશમાં આભ ફાટતાં 62ના મોત
ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામથી પરત ફરી રહેલા યાત્રાળુઓ માટે રવિવારની રાત ભયજનક બની હતી, જયારે સોનપ્રયાગ પાસે આવેલા ભૂસ્ખલનપ્રવણ (સ્લાઇડ ઝોન) વિસ્તારમાં અચાનક ભૂસ્ખલન થ?...
ઉત્તરાખંડ-હિમાચલમાં આભ ફાટતા ભારે તારાજી
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં મોસમ ફરી એકવાર વિનાશક રૂપમાં સામે આવ્યું છે, જ્યાં અતિ ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી ચાલુ ધોધમાર ?...
રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર મોટી દુર્ઘટના, અલકનંદા નદીમાં બસ ખાબકી
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પર ધોલતીર વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસ કાબૂ બહાર જઈને અલકનંદા નદીમાં ખાબક?...
ઉત્તરાખંડમાં હેલિકોપ્ટરનું હાઈવે પર થયું ઈમરજન્સી લેન્ડિંગ, 5 યાત્રી અને પાયલટ સુરક્ષિત
કેદારનાથ માટે શનિવારે બઢાસુ (સિરસી) થી ઉડાન ભરેલા હેલિકોપ્ટરને ટેકનિકલ કારણોસર હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન હેલિકોપ્ટરમાં સવાર તમામ 5 મુસાફરો...
અંકિતા હત્યાકાંડમાં મોટો ચુકાદો, રિસોર્ટ માલિક સહિત 3 દોષી જાહેર, ‘એક્સ્ટ્રા સર્વિસ’ ન આપતાં કેનાલમાં ધકેલી
ઉત્તરાખંડના બહુચર્ચિત અંકિતા ભંડારી હત્યા કેસમાં કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. કોર્ટે 3 આરોપીઓ પુલકિત આર્ય, સૌરભ ભાસ્કર અને અંકિત ગુપ્તાને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે હવે આગામી સમયમાં 3...
કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત, લેન્ડિંગ દરમ્યાન અકસ્માત સર્જાયો, માંડ-માંડ બચ્યા
ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ફરી એકવાર હેલિકોપ્ટર ક્રેશ થયું. આજે ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં એક ડૉક્ટર સહિત કુલ 3 લોકો સવાર હતા. પ્રાપ્ત માહિતી ...
ચાર ધામ યાત્રાની હેલિકોપ્ટર સેવાને લઇ મહત્વના સમાચાર, સર્વિસ યથાવત રહેશે, CMએ આપી જાણકારી
ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રા અંગે એક મોટી અપડેટ સામે આવી છે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને કેદારનાથ ધામ માટે ચાલનારી હેલિકોપ્ટર સેવા થોડી ક્ષણો માટે અટકાવી દેવામાં આવી હતી. પછી ફર...
ઢોલ-નગારાના મધુર ગુંજારવ સાથે ખુલ્યા કેદારનાથ ધામના કપાટ, યાત્રા સમયે રાખો આ બાબતોનું ધ્યાન
ઉત્તરાખંડના ચાર ધામોમાંથી એક કેદારનાથ ધામના દરવાજા આજથી ભક્તો માટે ખુલી ગયા છે. . આજે સવાર 7 વાગ્યે કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા. આ સમયે મંદિર પરિસરમાં જયઘોષના ગુંજારવ અને...