ભારતની GAGAN ટેકનોલોજીથી ઉદયપુરમાં સફળ લેન્ડિંગ, સ્વદેશી સેટેલાઇટ સિસ્ટમથી એવિએશનમાં નવી ઉડાન
ભારતીય નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટી ટેકનોલોજીકલ સિદ્ધિ નોંધાઈ છે. 27 જૂન, 2026ના રોજ ઉદયપુર એરપોર્ટ પર ઈન્ડિગો Airbus A320 વિમાને ભારતની સ્વદેશી સેટેલાઇટ આધારિત નેવિગેશન સિસ્ટમ GAGANની મદદથી સફળ લેન્ડ...