હોર્મુઝ સ્ટ્રેટ નજીક થાઈ કાર્ગો જહાજ પર હુમલો, ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહ્યું હતું; ભારતે કરી કડક નિંદા
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે બુધવારે હોર્મુઝની સામુદ્રધુની નજીક એક કાર્ગો જહાજ પર ભીષણ હુમલો થયો હતો. આ જહાજ સંયુક્ત આરબ અમીરાતમાંથી નીકળીને ભારતના કંડલા બંદર તરફ આવી રહ્યું હતું. હુમલા...