સંભલમાં વિવાદિત મસ્જિદ નજીક કબ્રસ્તાનની જમીન પર 22 ગેરકાયદેસર અતિક્રમણ, તંત્ર નોટિસ આપશે
ઉત્તર પ્રદેશના સંભલમાં આવેલી વિવાદિત શાહી જામા મસ્જિદ નજીકના કબ્રસ્તાનની જમીન પર ગેરકાયદેસર અતિક્રમણની ફરિયાદો બાદ જિલ્લા પ્રશાસને સોમવારે (30 ડિસેમ્બર) ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીન મા?...