પોલેન્ડના કેટોવાઈસમાં શનિવારથી યોજાશે મોરારિબાપુના વ્યાસાસને રામકથા
યહૂદી નરસંહાર પીડિતોનાં સ્મરણાર્થે પોલેન્ડના કેટોવાઈસમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા યોજાશે. આ રામકથાનું આયોજન શનિવારથી થયેલ છે. માનવીય ક્રૂરતાની પરાકાષ્ટા એવી યહૂદી નરસંહારની ઘટન?...