યહૂદી નરસંહાર પીડિતોનાં સ્મરણાર્થે પોલેન્ડના કેટોવાઈસમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથા યોજાશે. આ રામકથાનું આયોજન શનિવારથી થયેલ છે.
માનવીય ક્રૂરતાની પરાકાષ્ટા એવી યહૂદી નરસંહારની ઘટના સંદર્ભે સંવેદના સાથે શનિવારથી મોરારિબાપુના વ્યાસાસને શ્રી રામકથા યોજાશે, જેમાં ભારત સહિત વિશ્વનાં અન્ય ભાગોમાંથી ભાવિક શ્રોતાઓ કથા લાભ લેવા પહોંચી રહ્યાં છે.
યહૂદી નરસંહાર પીડિતોનાં સ્મરણાર્થે પોલેન્ડના કેટોવાઈસમાં શનિવાર તા.૨૩થી રવિવાર તા.૩૧ દરમિયાન આ રામકથાનું આયોજન થયેલ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel