અરજી વ્યવસ્થાપન પ્રણાલી (AMS)થી ખેડા જિલ્લા પોલીસ બની નાગરિકકેન્દ્રિત પોલીસિંગનું સફળ મોડેલ
ખેડા જિલ્લા પોલીસ દ્વારા પ્રોજેક્ટ મૈત્રી અંતર્ગત અમલમાં મુકાયેલી અરજી વ્યવસ્થાપન પ્રણાલી (Application Management System – AMS) આજે નાગરિકકેન્દ્રિત પોલીસિંગનું સફળ મોડેલ બની છે. પારદર્શક, જવાબદાર અને સમયબદ્ધ ...