નડિયાદ શહેરમા ધોધમાર વરસાદ વરસતા 3 માળનું મકાન ધરાશયી : કોઈ જાનહાની નહીં
ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં ગત મોડી રાત્રે વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો, જેને લઈ શહેરમાં વહેલી સવારે 3 માળનું મકાન ધરાશયી થયાની ઘટના બની છે, આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી. ...