કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલનો 71મો જન્મદિવસ, PM મોદી સહિત ટોચના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ
દેશના કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ આજે તેમનો 71મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસરે દેશભરના રાજકીય નેતાઓ અને કાર્યકર્તાઓ તરફથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ખાસ કરીને જળ વ્યવસ?...