મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવી જન્મદિવસની શુભકામના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને અંતઃકરણપૂર્વક શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ઈ?...
પોરબંદરમાં બેકરીઓ પર ફૂડ સેફટી ટીમની તપાસ, નિયમોનું પાલન ન કરનાર 5 ધંધાર્થીઓ પાસેથી ચાર્જ વસૂલાયો
પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ સેફટી ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બેકરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન, ફ્રેન્ચાઇઝી મારફતે વેચાણ તેમજ છૂટક વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હ...
‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત નર્મદા જિલ્લામાં તા. ૧૭મી સપ્ટેમ્બરે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાશે
નર્મદા જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ અંતર્ગત 17 સપ્ટેમ્બર, 2026ના રોજ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ આઈકોનિક અને ધાર્મિક સ્થળોએ હજારો નાગરિક...
૨૫ વર્ષ સેવા, સંકલ્પ અને સમર્પણના સેવા સંકલ્પ યાત્રાનું ખેડા જિલ્લામાં ભવ્ય સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની જનસેવા, સંકલ્પ અને સમર્પણની યાત્રાની ઉજવણીના ભાગરૂપે આયોજિત “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત શક્તિપીઠ પાવાગઢથી પ્રારંભ થયેલી સેવા સંકલ્પ બાઈક યાત્રા?...
રાજકોટમાં એક મુસ્લિમ મહિલા પ્રોફેસરે પતિ પર હિન્દુ યુવતી સાથે સંબંધના આક્ષેપ લગાવ્યા, ‘લવ જેહાદ’નો દાવો
શહેરમાં એક મહિલા પ્રોફેસરે પોતાના પતિ સામે ગંભીર આક્ષેપો કરતો વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હોવાનો મામલો ચર્ચામાં આવ્યો છે. મહિલાના દાવા મુજબ તેના પતિ પ્રોફેસર સૈયદ વાજીદ અહમદના એક હ...
ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં ₹1,848 કરોડના વિકાસકાર્યોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું
ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે પાટનગરવાસીઓને વિકાસકાર્યોની મોટી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગ...
સરસપુર-રખિયાલમાં AMCનું મેગા ડિમોલિશન, રોડલાઇનમાં આવતા 83 બાંધકામો પર બુલડોઝર
શહેરમાં રિવાઇઝ્ડ ડેવલપમેન્ટ પ્લાન (RDP) હેઠળ રોડલાઇનના અમલીકરણને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉત્તર ઝોનના સરસપુર-રખિયાલ વોર્ડ વિસ્તારમાં ?...
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 182 ધારાસભ્યોએ એક સાથે વૃક્ષારોપણ કર્યું
દેશવ્યાપી ‘એક પેડ માઁ કે નામ 3.0’ અભિયાન અંતર્ગત ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સચિવાલય સંકુલ ખાતે વિશિષ્ટ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ ?...
ગુજરાત ATSના મોટા ઓપરેશન બાદ NIAએ સંભાળી તપાસ, પાકિસ્તાની હેન્ડલર અને ટેરર ફંડિંગ કનેક્શનની તપાસ તેજ
ગુજરાત ATS દ્વારા તાજેતરમાં પર્દાફાશ કરવામાં આવેલા પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા કથિત આતંકી મોડ્યુલની તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સંભાળી લીધી છે. કેન્દ્?...
પશુ આહાર નિયંત્રણ બિલ રજૂ : ભેળસેળયુક્ત પશુ આહાર પર સરકારનો સકંજો, 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ
ગુજરાતમાં પશુધનના આરોગ્ય અને પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વપૂર્ણ કાયદાકીય પગલું ભર્યું છે. બજારમાં વેચાતા નબળી ગુણવત્તાવાળા અને ભેળસેળયુક્ત પશુ આહાર પર નિયંત્રણ લા...