ભાવનગરના તળાજામાં કારમાં બંધ થઈ ગયેલા 6 અને 4 વર્ષના ભાઈ-બહેનનો ગૂંગળામણથી કરુણ મોત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામમાં હ્રદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છાવી દીધી છે. અહીં ભાડે રહેતા પીથલપુર ગામના દિપક જયસુખભાઈ સોઢાતરના બે નાનકડા સંતાનો – 6 વર્ષીય ત?...