ભારત-EU વેપાર કરારથી ઉદ્યોગોને વેગ, નિકાસ અને રોજગારીમાં વધારો
ડૉનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વભરમાં ટેરિફ લગાવવાની ધમકીઓ વચ્ચે ભારતે વ્યૂહાત્મક રીતે અન્ય દેશો સાથે મજબૂત વેપાર ગઠબંધન ઊભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ટેરિફના વૈશ્વિક દબાણ ?...