કેશ ઑન ડિલિવરી પર વધારાના ચાર્જ મામલે ઇ-કોમર્સ કંપનીઓ પર સરકારની તપાસ
ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કેશ ઑન ડિલિવરી (COD) સેવા માટે વધારાના ચાર્જ વસૂલવાના મામલે સરકારએ સખત પગલાં ભરવાના સંકેત આપ્યા છે. ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ સ્પષ્ટ કર્યું છે કે જે પણ કંપની COD ?...