વાપીમાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસ, 42 વર્ષના આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા
વાપીમાં બનેલો આ હૃદયદ્રાવક અને ચોંકાવનારો કેસ ગુજરાતમાં કાયદાના શાસન અને ઝડપી ન્યાયની અસરકારકતા બતાવતો એક મોટો ઉદાહરણ બન્યો છે. વિશેષ પોક્સો કોર્ટે માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્?...