ખેડા જિલ્લા કલેક્ટરની કપડવંજ તાલુકાની મુલાકાત, ગામોમાં વિકાસકાર્યો અને સરકારી સુવિધાઓની સમીક્ષા કરી
ખેડા જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે કપડવંજ તાલુકાના દાણા, વ્યાસવાસણા અને કાશીપુરા ગામોની મુલાકાત લઈ વિવિધ વિકાસકાર્યો અને સરકારી સુવિધાઓની સ્થળ પર સમીક્ષા કરી હતી. છેવાડાના માનવી સુધી સર?...