નવસારીમાં પહેલગામની ઘટનાને લઈને લોકોએ પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ રોષ ઠાલવ્યો
પહેલગામ થયેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે દુઃખની લાગણી છે તો બીજી તરફ રોષ પણ છે. આ હુમલાખોર આતંકવાદીઓને પકડીને મોતને ઘાટ ઉતારવા માટે દેશવાસીઓ સરકાર પાસે માંગ કરી રહ્યા છે. નવસારીમ?...
નવસારીમાં ACBએ છટકું ગોઠવી સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષકને લાંચ લેતા ઝડપી પાડ્યો
નવસારીમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ જિલ્લા મત્સ્યોધ્યોગ નિયામક કચેરીમાં મોટી કાર્યવાહી કરી છે. એસીબીએ સહાયક મત્સ્યોધ્યોગ અધિક્ષક દીપક ચૌહાણને 15 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો ...
નવસારીમાં વધુ એક વખત માનવતાની મિસાલ મ્હેકી
નવસારીને દાનની નગરી તરીકે ઓળખવામાં આવે છે. નવસારીજનો હંમેશા દાન તથા સેવાકાર્ય માટે તત્પર રહે છે આ યુક્તિ ફરી એકવાર સાર્થક બની છે. નવસારીના વિજલપોર વિસ્તારમાં રહેતા 10 વર્ષીય ક્રિશ વિનોદ પાટ...
નવસારીમાં વેકેશન શરૂ થતા જ બાળકો અને યુવાનો સ્વિમિંગ તરફ વળ્યા
શહેરના એકમાત્ર મનપા સંચાલિત સ્વામી વિવેકાનંદ તારણકુંડમાં ઉનાળા દરમિયાન અને તેમાં પણ ખાસ વેકેશન દરમિયાન અન્ય દિવસો કરતા સંખ્યા બમણી થઈ જાય છે. હાલમાં કેટલીક શાળામાં પરીક્ષા પૂર્ણ થતાની સા?...
નવસારીમાં બંધારણના ઘડવૈયા ડો.બી.આર. આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પવંદના અને વિવિધ વિસ્તારમાં રેલીનું આયોજન
લુંસિકુઈ વિસ્તારમાં ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પંચામૃતથી સ્નાન કરાવી સ્મારકનો શણગાર કરી પુષ્પવંદના કરવામાં આવી હતી. આ સાથે જ મોટી સંખ્યામાં એકત્ર થયેલા દરેક સમાજના લોકોએ પ્રતિમાન?...
નવસારીના પૌરાણિક વીરવાડી મંદિરમાં ભક્તજનોની ભીડ ઉમટી
મીની સાળંગપુર ગણાતા નવસારીના વીરવાડી મંદિરમાં હનુમાન જયંતીને લઈને સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે. આ સાથે જ આ પૌરાણિક મંદિરમાં મહાપ્રસાદ, રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ વગેરેનું પણ આયોજન કરવ?...
નવસારી આશાપુરી માતાજી મંદિરના આઠમના હવનમાં હજારો શ્રીફળની આહુતિ અપાઈ
નવસારીમાં પૌરાણિક આશાપુરી માતાજી મંદિરમાં આઠમને લઈને હવનનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ વર્ષે હવનની સાથે પ્રદૂષણ રોકવા માટે પર્યાવરણ પ્રેમીઓ ખડે પગે સેવા બનાવી રહ્યા છે. ચૈત્ર નવરાત્...
નવસારીમાં માર્ચ મહિનાની શરૂઆતમાં 25 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો
રાજ્યભરમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગરમી વધતાની સાથે જ વિવિધ જિલ્લાઓમાં એલર્ટ આપી દેવાયા છે. આ કાળઝાળ ગરમીથી નવસારી પણ બાકી રહ્યું નથી. નવસારીમાં સોમવારે પા?...
નવસારીમાં વડાપ્રધાનના કાર્યક્રમને લઈને વિસ્તૃત રિહર્સલ હાથ ધરવામાં આવ્યું
નવસારીના વાંસી બોરસી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે. 8 તારીખે યોજાનાર આ કાર્યક્રમ માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. ?...
નવસારીના હાંસાપોર અંડર પાસના પ્રવેશ દ્વારે પતરા મરાયા
થોડા દિવસ અગાઉ અંડર પાસમાં ડૂબીથી એક વ્યક્તિનું મોત થયું હતું ચોમાસા દરમિયાન નવસારી હાંસાપોરના અંડર પાસમાં પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન કરવામાં આવતા આજદિન સુધી બંન્ને અંડર પાસમાં પાણી ?...