માતરમાં મસ્જિદ પાસે ‘ગરબા રમવા નહીં’ના બોર્ડ મામલે ઐયુબખાન સહિત બે સામે FIR, પોલીસ તપાસ શરૂ
ખેડા જિલ્લાના માતર તાલુકાના નાની ભાગોળ ગામમાં તાજેતરમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. ગામના હુસૈની ચોક વિસ્તારમાં મસ્જિદ, દરગાહ અને મદરેસાની આસપાસ ગરબા રમવા કે વગાડવા પર મનાઈ દર્શાવતું બ...