નૂંહ જળાભિષેક યાત્રા પહેલાં સઘન સુરક્ષા : શાળા-ઈન્ટરનેટ બંધ, 2500થી વધુ પોલીસકર્મી તહેનાત
હરિયાણાના નૂંહ જિલ્લામાં બ્રજમંડલ જળાભિષેક યાત્રાને લઈને આ વર્ષે સરકાર અને સુરક્ષા દળોએ વીશિષ્ટ પગલાં લીધાં છે. 2023માં બનેલી હિંસક ઘટનાને ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકારે ખાસ એહિતિયાતના પગલે ?...