યુરોપના લાતવિયામાં પુરુષોની તંગી, મહિલાઓ કલાકના હિસાબે પતિ ભાડે લે છે
યુરોપનો એક દેશ લાતવિયા હાલના સમયમાં ગંભીર લૈંગીક સમસ્યાનો સામનો કરી રહ્યો છે. પુરુષોની તંગી એટલી હદે પહોંચી ગઈ છે કે તેને પરિણામે અંહી મહિલાઓની વચ્ચે કલાકોના હિસાબે પતિને ભાડા પર લેવાની સર?...