મેઘાલયમાં ફૂટબોલ રમતા શિલોંગના સાંસદનું હાર્ટ એટેકથી અચાનક અવસાન, રાજકીય દિશામાં શોકનું માહોલ
મેઘાલયના રાજકારણ માટે આજે કાળો દિવસ રહ્યો છે. શિલોંગના લોકપ્રિય સાંસદ અને વોઈસ ઓફ ધ પીપલ પાર્ટી (VPP) ના દિગ્ગજ નેતા રિકી એ.જે. સિંગકોનનું ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. મેદાન ?...