બાંગ્લાદેશ એરફોર્સનું F-7 ટ્રેઈની વિમાન ક્રેશ, કોલેજની ઈમારતમાં તૂટી પડતાં એકનું મોત
બાંગ્લાદેશ એરફોર્સનું એક F-7 ટ્રેઇનર ફાઈટર વિમાન આજે બપોરે લગભગ 1:30 વાગ્યે ઢાકાના ઉત્તરીય વિસ્તારમાં આવેલા દિયાબારીમાં દુર્ઘટનાગ્રસ્ત થયું, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવ?...