બોમ્બે હાઈકોર્ટથી રાહુલ ગાંધીને ઝટકો, PM મોદી પર 2018ની ટિપ્પણીનો કેસ રદ કરવાની અરજી ફગાવી
કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટો કાનૂની ઝટકો લાગ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વર્ષ 2018માં કરેલી કથિત ટિપ્પણીઓને લઈને દાખલ થયેલા ફોજ...