ક્રુડની આગમાં લપેટાતાં વૈશ્વિક બજારો : સેન્સેક્સ 511 પોઈન્ટ ઘટીને 81897
આજના બજાર દિનચર્યામાં મોટું ઉતાર-ચડાવ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધસદૃશ પરિસ્થિતિના ઘાતક વિકલ્પો અને ક્રુડ ઓઈલના ભડકાતા ભાવોની અસરના પરિણામરૂપે જોવા મળ્યું. અમેરિકાએ ઈરાનના ત્રણ ન્યુક્લિયર મથકોને...
જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો થતાં શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, આઈટી શેરમાં ગાબડું
વિશ્વભરમાં વધતા જિ઼ઓ-પોલિટિકલ તણાવના કારણે ભારતીય શેરબજારમાં આજે સપ્તાહની શરૂઆત જ ભારે ધડાકાથી થઈ છે. સેન્સેક્સમાં 900 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટી પણ 250થી વધુ પોઈન્ટ તૂટ...
ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારની સપાટ શરૂઆત, લાલ નિશાન પર ખુલ્યા સેન્સેક્સ-નિફ્ટી
ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે 30 મેએ ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં જતા રહ્યા. BSE પર સેન્સેક્સ 167 પોઈન્ટના ઘટાડા સાથે 81,465.69 પર ખુ?...
મામૂલી વધારા સાથે લીલા નિશાન પર ખુલ્યું શેર બજાર, જાણો સેન્સેક્સ અને નિફ્ટીના હાલ
કારોબારી સપ્તાહના બીજા દિવસે મંગળવારે ભારતીય શેરબજારમાં મામૂલી વધારા સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ. મંગળવારે, BSE સેન્સેક્સ 319.89 પોઈન્ટના વધારા સાથે 79,728.39 પોઈન્ટ પર ખુલ્યો. બીજી તરફ, NSEનો નિફ્ટી 50 પણ 59.85...
સપ્તાહમાં પહેલા દિવસે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ વધ્યો
સોમવારે ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો BSE સેન્સેક્સ અને નિફ્ટી50 થોડા વધારા સાથે ખુલ્યા. સેન્સેક્સ 74365.51 પર હતો જે 33 પોઈન્ટ નો વધારો દર્શાવે છે. જ્યારે નિફ્ટી50 22754.35 પર ટ્રેડ કરી રહ્યો હતો. જે 22 પોઈ?...
ભારતીય શેરબજારની સુસ્ત શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી આટલા અંકે ખૂલ્યા
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સુસ્ત રહી. BSE સેન્સેક્સ 15 પોઈન્ટ વધીને 73005 ના સ્તરે ખુલ્યો. જ્યારે NSE નિફ્ટી 50 રેડ ઝોનમાં ઓપન થયો. નિફ્ટી 9 પોઈન્ટ ઘટીને 22073 પર ખુલ્યો. આજે, ઓલા ?...
ગ્રીન ઝોનમાં ખુલ્યું આજનું શેર બજાર: સેન્સેક્સ-નિફ્ટીમાં મામૂલી ઉછાળો, જાણો આજનું માર્કેટ
આજે ભારતીય શેરબજારમાં ગ્રીન ઝોનમાં કારોબાર શરૂ થયો. ટ્રેડિંગ સપ્તાહના ચોથા દિવસે શેરબજારમાં BSE સેન્સેક્સ 104.48 પોઈન્ટના વધારા સાથે 74,706.60 પોઈન્ટ પર ખુલ્યો. બીજી તરફ, NSEનો નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 21.40 પોઈ...
આજે ફરી શેરબજારની રેડ સિગ્નલમાં શરૂઆત, આ શેરોની સારી શરૂઆત
આજે અઠવાડિયાના બીજા કારોબારી દિવસે ભારતીય શેરબજાર માં રેડ સિગ્નલમાં ટ્રેડિંગ શરુ થયું હતું. આજે મંગળવારે બજાર સામાન્ય ઘટાડા સાથે ખુલ્યું, બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 14.11...
શેર બજાર ધડામ, ખુલતાની સાથે આ 10 શેર ગબડી પડ્યાં, રોકાણકારોના કરોડો સ્વાહા
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં શેરબજારમાં ચાલી રહેલી ઉથલપાથલનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગયા ટ્રેડિંગ સપ્તાહમાં ભારે ઘટાડા બાદ સોમવારે ભાર?...
શેરબજારમાં ભયંકર મંદી! નવ મહિનામાં પહેલી વખત BSEનું માર્કેટ કેપ 400 લાખ કરોડથી નીચે
શેરબજારને લઈ ફરી એકવાર અપડેટ સામે આવી છે. વાસ્તવમાં ભારતીય શેરબજારમાં તીવ્ર ઘટાડાને કારણે BSE લિસ્ટેડ કંપનીઓનું બજાર મૂડીકરણ પણ 9 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયું છે. જૂન પછી પહેલી વાર BSEનું બજા...