‘સાચો ભારતીય આવી વાત ન કરે…’: સૈન્ય ટિપ્પણી પર રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
સુપ્રીમ કોર્ટે આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ભારતીય સેનાને લઈ આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે કડક ફટકાર લગાવી છે. સુપ્રીમની બેંચે, જેમાં જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન ?...