click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ‘સાચો ભારતીય આવી વાત ન કરે…’: સૈન્ય ટિપ્પણી પર રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ‘સાચો ભારતીય આવી વાત ન કરે…’: સૈન્ય ટિપ્પણી પર રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર
Gujarat

‘સાચો ભારતીય આવી વાત ન કરે…’: સૈન્ય ટિપ્પણી પર રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર

સુપ્રીમ કોર્ટે આજે લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને તેમના ભારતીય સેના પરના નિવેદન બદલ ફિટકાર લગાવી હતી.

Last updated: 2025/08/04 at 12:57 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE

સુપ્રીમ કોર્ટે આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ભારતીય સેનાને લઈ આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે કડક ફટકાર લગાવી છે. સુપ્રીમની બેંચે, જેમાં જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ સામેલ હતા, સૈન્ય વિશે રાહુલ ગાંધીના 2022માં ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન કરાયેલા નિવેદનો પર ગંભીર આશંકા વ્યક્ત કરી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, “જો તમે સાચા ભારતીય હોત, તો આવા નિવેદનો આપ્યા ન હોત.”

સુનાવણી દરમિયાન જજોએ રાહુલ ગાંધીને નિશાન પર રાખતાં કહ્યું કે તેઓ વિપક્ષના નેતા તરીકે સંસદમાં સવાલ ઉઠાવવાની જગ્યા સોશિયલ મીડિયાને બનાવી રહ્યા છે, જે પ્રજાસત્તાકની સંસ્થાઓ માટે યોગ્ય નથી. કોર્ટે પ્રશ્ન કર્યો કે, “તમે ચીનના સૈનિકોના હાથે ભારતીય સેનાને માર પડતો હોવાનું કહી રહ્યાં છો, તો શું એના માટે કોઈ વિશ્વસનીય પુરાવો છે તમારા પાસે?” જજોએ આગળ કહ્યું કે જો કે તમારા ફ્રીડમ ઓફ સ્પીચના હક છે, પણ તેનો અર્થ એ નથી કે તમે કોઈપણ પ્રકારના અતીશય અને બિનઆધારભૂત નિવેદનો આપો.

सुप्रीम कोर्ट ने 9 दिसंबर, 2022 को भारत और चीन की सेनाओं के बीच हुई झड़प के बाद भारतीय सेना पर कथित टिप्पणी को लेकर लोकसभा नेता और कांग्रेस सांसद राहुल गांधी को फटकार लगाई।

(फ़ाइल फ़ोटो) pic.twitter.com/uFR19vzvUS

— ANI_HindiNews (@AHindinews) August 4, 2025

રાહુલ ગાંધી વિરુદ્ધ લખનઉની કોર્ટમાં ચાલતી માનહાનિની કાર્યવાહી પર ભલે સુપ્રીમ કોર્ટે અસ્તાયી રાહત રૂપે રોક લગાવી હોય, પરંતુ સાથે જ તેઓના વર્તન અને ભાષા માટે કડક ટિપ્પણી કરી છે. ન્યાયમૂર્તિઓએ સ્પષ્ટ કહ્યું કે દેશની સરહદ પર તણાવ હોય ત્યારે સજાગ ભારતીય તરીકે સાવધાનીપૂર્વક નિવેદન આપવાં જોઈએ. “ભારતીય સેનાના 20 જવાન ગલવાન ઘાટીમાં શહીદ થયા, અરૂણાચલ પ્રદેશમાં સેનાએ ચીન સામે ડટીને સામનો કર્યો — એના વિશે વાત કરવા બદલે તમે એવા મુદ્દા ઉઠાવી રહ્યાં છો જે લોકોએ પૂછ્યા પણ નથી,” એવું કોર્ટે કહ્યું.

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને સમજાવતાં કહ્યું કે “લોકો તમને ભારત જોડો યાત્રા વિશે પૂછશે, ન કે ચીને જમીન કબજે કરી છે એ વિશે. તમે એવો ખોટો નટણો ન કરો કે જાણે પ્રજાને કંઈ ખબર નથી.” સમગ્ર સંવાદ દરમિયાન કોર્ટે સૂચવ્યું કે વિપક્ષના નેતા તરીકે જવાબદારીભર્યું વર્તન રાખવું અને સંસદ જેવા મંચ પર રજૂઆત કરવી વધુ યોગ્ય છે.

આ કેસમાં 2022માં રાહુલ ગાંધીના “ભારતીય સેના ચીનથી માર ખાઈ રહી છે” પ્રકારના નિવેદન બાદ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેનું સમન્સ અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા જારી કરવામાં આવ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટે તે કાર્યવાહી પર જથ્થાબંધ પ્રતિબંધ મુક્યો છે, પરંતુ સાથે જ જાહેર જીવનમાં ઉતરેલા નેતાઓએ બોલતાં પહેલા જવાબદારી સમજવી જોઈએ તેવી સ્પષ્ટ સમજ આપીને આવિભાવપૂર્વક વારંવાર સોશિયલ મીડિયા પર સેનાની નૈતિકતા પર સવાલ ઉઠાવવી ખોટી હોવાનું જણાવી દીધું છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, Breaking news, Congress, gujarati news, india news, INDIAN ARMY, Indian Army news, latest news, news channel in india, oneindianews, opposition parties, Rahul Gandhi, Supreme Court, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, ભારત જોડો યાત્રા, ભારતીય સેના, રાહુલ ગાંધી, લખનઉની કોર્ટ, સુપ્રીમ કોર્ટે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ઓગસ્ટ 4, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article હૃદય રોગ અને ડાયાબિટીસના દર્દીઓ માટે રાહત, 35 મહત્વની દવાઓના ભાવમાં ઘટાડો
Next Article પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?