PM મોદીને સવાલ પૂછીને ફસાઇ નોર્વેની પત્રકાર, ફેસબુક-ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ થયા
પીએમ મોદીના યુરોપ પ્રવાસ દરમિયાન સવાલ પૂછીને ચર્ચામાં આવેલી નોર્વેની મહિલા પત્રકાર હેલી લિંગે હવે એક નવો દાવો કર્યો છે. ઓસ્લોમાં પીએમ મોદીને તીખા સવાલો પૂછવા અને ભારતીય અધિકારી સિબી જ્યોર?...