Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 25°C

ભારત

2,438 stories

અમદાવાદ બનશે સ્માર્ટ ટ્રાફિક સિટી : Google Maps અને AIથી ટ્રાફિક મેનેજમેન્ટમાં મોટો બદલાવ

અમદાવાદ શહેર હવે સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટના ક્ષેત્રે દેશના અગ્રણી શહેરોમાં સ્થાન મેળવવા તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા Google Mapsના “Road Management Insights (RMI)” નામના અદ્યતન ટ્રાફિક ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો…

· 4 min read

વૈશ્વિક સંકટ વચ્ચે ગુજરાત સરકારનું મોટું પગલું : પેટ્રોલ-ડીઝલ બચત અને ખર્ચ નિયંત્રણ માટે નવી ગાઈડલાઈન જાહેર

વૈશ્વિક આર્થિક અને ઊર્જા સંકટની પરિસ્થિતિ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પેટ્રોલ-ડીઝલના સંયમિત ઉપયોગ અને વિદેશી ચલણ (Foreign Exchange)ના નિયંત્રિત વપરાશ અંગે કરાયેલી અપીલ બાદ ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી મહત્વપૂર્ણ વહીવટી સૂચનાઓ જાહેર કરી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે…

· 3 min read

‘વન નેશન-વન ઈલેક્શન’થી ₹7 લાખ કરોડ બચતનો દાવો : ગુજરાત મુલાકાત દરમિયાન JPC ચેરમેનનો મોટો નિવેદન

‘વન નેશન-વન ઈલેક્શન’ (One Nation One Election)ને લઈને ચર્ચા ફરી તેજ બની છે. ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC)ના ચેરમેને દાવો કર્યો છે કે દેશમાં એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ યોજવાથી અંદાજે ₹7 લાખ કરોડની બચત થઈ…

· 3 min read

પશ્ચિમ બંગાળ ફાલ્ટા બેઠક પર ફરી મતદાન : કડક સુરક્ષા વચ્ચે વોટિંગ, 24 મેે પરિણામ

પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર આજે ફરી મતદાન યોજાઈ રહ્યું છે. વહેલી સવારથી શરૂ થયેલા મતદાન દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. આ બેઠક પર અગાઉ 29 એપ્રિલે બીજા તબક્કામાં મતદાન થયું હતું, પરંતુ…

· 3 min read

પશ્ચિમ બંગાળમાં મદરેસાઓ માટે મોટો નિર્ણય : હવે ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત, સરકારનો ઐતિહાસિક પગલું

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થામાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરતાં તમામ મદરેસાઓમાં ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત બનાવ્યું છે. આ અંગે મદરેસા શિક્ષણ નિયામક દ્વારા 19 મે 2026ના રોજ સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. નવા આદેશ અનુસાર, અગાઉના તમામ નિયમો…

· 3 min read

વિદેશ પ્રવાસ પછી PM મોદીએ બોલાવી તાત્કાલિક બેઠક, તમામ મંત્રીઓને દિલ્હીમાં રહેવા આદેશ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના G7 શિખર સંમેલનના વિદેશ પ્રવાસ પરથી પરત ફરતા જ દિલ્હીમાં એક અત્યંત મહત્વપૂર્ણ હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરવા જઈ રહ્યા છે. આ બેઠકને લઈને રાજકીય ગલિયારાઓમાં ભારે ચર્ચા અને ઉત્સુકતા જોવા મળી રહી છે, કારણ કે તમામ…

· 3 min read

પીએમ મોદી–ઇટાલી મુલાકાત : મેલોની સાથે વ્યૂહાત્મક ચર્ચા, 20 બિલિયન યુરો વેપાર લક્ષ્ય પર ભાર

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય ઇટાલી પ્રવાસે છે, જ્યાં રોમમાં તેમણે ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરી. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ભારત–ઇટાલી સંબંધોને વધુ મજબૂત બનાવવા, વેપાર, સુરક્ષા અને વૈશ્વિક પડકારો પર વ્યાપક ચર્ચા કરી.…

· 2 min read

વ્યારા કુંભારવાડના રહીશોનો કલેક્ટર કચેરીએ હલ્લાબોલ!

વ્યારાના કુંભારવાડ વિસ્તારમાં રહેતા હિન્દુ અને સ્વામિનારાયણ ધર્મ પાળતા રહીશોએ તાપી જિલ્લા કલેક્ટરને એક ચોંકાવનારું આવેદન પત્ર આપ્યું છે. આક્ષેપ છે કે સીટીસર્વે નં. ૩૧૩૩ માં ગેરકાયદેસર રીતે રહેતા વિધર્મીઓ અને તેમના મળત્યાઓ (સંજય શાહ અને ભરતેશ શાહ) દ્વારા સ્થાનિકોની…

· 2 min read

નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજ દેસાઈની ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જાહેર હિસાબ સમિતિ (PAC)ના ચેરમેન તરીકે નડિયાદના ધારાસભ્ય અને પૂર્વ મુખ્ય દંડક પંકજ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. અત્યંત મહત્વપૂર્ણ ગણાતી આ સમિતિની જવાબદારી મળતા નડિયાદ સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં આ નિર્ણયને આવકારવામાં…

· 2 min read

મધ્ય પૂર્વ તણાવ વચ્ચે ઈંધણ બચત પર ભાર : સંસદીય સમિતિઓને દિલ્હી બહાર પ્રવાસ ટાળવાની સૂચના

મધ્ય પૂર્વમાં યુદ્ધની શક્યતા અને ઊર્જા સંકટની આશંકાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા ઈંધણ બચત માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે. આ જ સંદર્ભમાં સંસદીય સમિતિઓને પણ અનૌપચારિક રીતે સૂચના આપવામાં આવી છે કે શક્ય હોય તેટલી બેઠકો દિલ્હી…

· 3 min read