Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 25°C

ભારત

2,438 stories

કોલકાતા રાજાબજારમાં નમાજ મુદ્દે હંગામો; રસ્તા પર નમાજ રોકતાં હજારો મુસ્લિમોએ રસ્તાની વચ્ચે હંગામો મચાવ્યો

શુક્રવારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રસ્તા પર નમાઝ પઢવાને લઈને ઘણો વિવાદ થયો હતો. કોલકાતાના રાજા બજારમાં જ્યારે મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર નમાઝ પઢતા હતા, ત્યારે પોલીસ ત્યાં પહોંચી અને તેમને રસ્તા પરથી હટાવવાનું શરૂ કર્યું. આના કારણે ભારે…

· 3 min read

ભોજશાળા કેસમાં ઐતિહાસિક ચુકાદો : ઇન્દોર હાઇકોર્ટે પરિસરને હિંદુ મંદિર જાહેર કર્યું

મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં આવેલી ઐતિહાસિક અને વિવાદાસ્પદ ભોજશાળા મામલે આજે ઇન્દોર હાઇકોર્ટે એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષોથી ચાલી આવતા આ કાનૂની વિવાદમાં કોર્ટે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા રજૂ કરવામાં આવેલા વિગતવાર વૈજ્ઞાનિક સરવે રિપોર્ટને સ્વીકારીને તેને…

· 3 min read

લાલ કિલ્લા બોમ્બ બ્લાસ્ટ કેસમાં NIAની મોટી કાર્યવાહી : 7,500 પેજની ચાર્જશીટ, 10 આરોપીઓ સામે ગંભીર આરોપ

દેશની રાજધાની દિલ્હીમાં 10 નવેમ્બર 2025ના રોજ થયેલા ભયાનક કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં National Investigation Agency (NIA)એ મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ કુલ 10 આરોપીઓ વિરુદ્ધ 7,500 પેજની વિગતવાર ચાર્જશીટ દાખલ કરી છે. આ મામલે પટિયાલા હાઉસ કોર્ટ સ્થિત વિશેષ…

· 3 min read

તમિલનાડુ ચૂંટણી બાદ મોટો ખુલાસો : વિદેશી નાગરિકોએ ગેરકાયદે મતદાન કર્યું, 10ની ધરપકડ

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ચેન્નાઈ અને મદુરાઈ એરપોર્ટ પરથી ઇમિગ્રેશન અધિકારીઓએ કુલ 10 વિદેશી નાગરિકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો પર આરોપ છે કે તેમણે વિદેશી પાસપોર્ટ ધરાવતા હોવા છતાં ગેરકાયદેસર રીતે…

· 3 min read

પીએમ મોદીની UAE મુલાકાતથી ભવ્ય શરૂઆત : F-16 એસ્કોર્ટ સાથે સ્વાગત, મોટા કરારો પર સહી

ભારતના પીએમ મોદી એ શુક્રવાર, 15 મે 2026ના રોજ તેમની પાંચ દેશોની મહત્વપૂર્ણ વિદેશ યાત્રાની શરૂઆત કરી છે. પ્રથમ તબક્કે તેઓ અબુ ધાબી પહોંચ્યા, જ્યાં તેમના આગમન સમયે યુનાઇટેડ આરબ એમિરેટ્સના F-16 લડાકુ વિમાનો દ્વારા તેમને વિશેષ એસ્કોર્ટ આપવામાં આવ્યો હતો.…

· 2 min read

કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત, ‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’

NEET UG 2026 પેપર લીક વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી Dharmendra Pradhanએ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી છે કે આગામી વર્ષથી NEET પરીક્ષા સંપૂર્ણપણે ઓનલાઈન (Computer-Based) લેવાશે. OMR શીટ સિસ્ટમને હવે દૂર કરવામાં…

· 2 min read

BRICS બેઠકમાં ભારતનો કડક સંદેશ : મધ્ય પૂર્વ તણાવ વચ્ચે દરિયાઈ સુરક્ષા અને ઊર્જા સપ્લાય પર ચિંતા

ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી BRICS દેશોના વિદેશ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠકમાં એસ. જયશંકરએ વૈશ્વિક સુરક્ષા, મધ્ય પૂર્વ સંકટ અને ઊર્જા પુરવઠા જેવા મુદ્દાઓ પર ભારતનો મજબૂત પક્ષ રજૂ કર્યો હતો. આ બેઠકમાં ઈરાન અને UAEના પ્રતિનિધિઓની હાજરીમાં ભારતે દરિયાઈ માર્ગોની સુરક્ષા અને…

· 3 min read

ભારતના સંરક્ષણ માટે મુંબઈમાં ૧૭ મેના દિવસે ‘શ્રી રાજમાતંગી મહાયજ્ઞ’

વિશ્‍વ પર અત્‍યારે ત્રીજા વિશ્‍વયુદ્ધના કાળા વાદળો છવાયેલા છે ત્‍યારે માત્ર રાજકીય કે બૌદ્ધિક સ્‍તરના પ્રયત્નો પૂરતા નથી, પરંતુ રાષ્‍ટ્રને આધ્‍યાત્‍મિક પાયાની મોટી આવશ્‍યકતા છે. આ જ ઉમદા હેતુથી, ભારતને અભેદ્ય આધ્‍યાત્‍મિક સંરક્ષણ કવચ પ્રાપ્‍ત થાય અને દેશની સર્વાંગી પ્રગતિ…

· 4 min read

નોઈડા હિંસા કેસમાં મોટો ખુલાસો : વિદેશી ફંડિંગ, હવાલા નેટવર્ક અને સંગઠનોના કનેક્શન સામે આવ્યા

નોઈડામાં 13 એપ્રિલ 2026ના રોજ થયેલી હિંસક ઘટનાની તપાસ હવે ગંભીર વળાંક લઈ રહી છે. ગૌતમબુદ્ધ નગર પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં વિદેશી ફંડિંગ, હવાલા નેટવર્ક અને અનેક સંગઠનોના કનેક્શન સામે આવ્યા છે. તપાસમાં મુખ્ય આરોપી સત્યમ વર્માના ખાતામાં વિદેશોથી…

· 3 min read

NEET UG પેપર લીક કેસમાં CBIનો મોટો એક્શન : વધુ 2 આરોપીઓ ધરપકડ, કુલ આંકડો 7 થયો

દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET UG 2026 પેપર લીક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ વધુ બે આરોપીઓની ધરપકડ કરીને તપાસને વધુ તેજ બનાવી છે. હવે આ કેસમાં પકડાયેલા કુલ આરોપીઓની સંખ્યા 7 પર પહોંચી ગઈ છે. અગાઉ CBI દ્વારા પાંચ…

· 2 min read