પશ્ચિમ બંગાળમાં શંકાસ્પદ JeM મોડ્યુલનો પર્દાફાશ, બર્ધમાનથી હમીમ મોંડલની ધરપકડ
પશ્ચિમ બંગાળ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે પૂર્વ બર્ધમાન જિલ્લામાંથી હમીમ મોંડલ નામના એક યુવકની ધરપકડ કરીને સંભવિત આતંકી અને જાસૂસી નેટવર્કની તપાસ શરૂ કરી છે. તપાસ એજન્સીઓને શંકા છે કે હમીમ પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંપર્કમાં હતો…










