DRDOની ઐતિહાસિક સિદ્ધિ : ભારતનું પ્રથમ સ્વદેશી 350 કિલોગ્રામ થ્રસ્ટ ટર્બોજેટ એન્જિન તૈયાર
ભારતે સંરક્ષણ અને એરોસ્પેસ ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનની બેંગલુરુ સ્થિત ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટે દેશનું પ્રથમ સ્વદેશી 350 કિલોગ્રામ થ્રસ્ટ-ક્લાસ એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન સફળતાપૂર્વક વિકસાવ્યું છે. આ એન્જિન ખાસ કરીને મિસાઇલ…










