મિસ યુનિવર્સ ઈન્ડિયાનો તાજ રાજસ્થાનની મનિકા વિશ્વકર્માના શિરે, હવે મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભાગ લેશે
ભારતને તેની નવી મિસ યુનિવર્સ ઇન્ડિયા 2025 મળી ગઈ છે. રાજસ્થાનના ગંગાનગરની રહેવાસી અને હાલ દિલ્હીમાં રહેતી મનિકા વિશ્વકર્માએ જયપુરમાં આયોજિત ભવ્ય ફિનાલેમાં આ ખિતાબ જીતી લીધો. દેશભરના 48 ફાઇનલિ?...