મશહૂર તબલાં વાદક ઝાકિર હુસૈનનું અવસાન, અમેરિકામાં 73 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
ફેમસ તબલાવાદક અને ઉસ્તાદ અલ્લાહ રખાના મોટા પુત્ર ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થઈ ગયું છે. ઉસ્તાદ ઝાકિર હુસૈને આખી દુનિયામાં પોતાની કલાનો ઝંડો ફરકાવ્યો છે. જ્યારે તે પોતાના હાથની થાપે તબલા વગ?...