Skip to content
શનિવાર, ઓક્ટોબર 31, 2026 Ahmedabad 27°C

મશહૂર તબલાં વાદક ઝાકિર હુસૈનનું અવસાન, અમેરિકામાં 73 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

મશહૂર તબલાં વાદક ઝાકિર હુસૈનનું અવસાન, અમેરિકામાં 73 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ફેમસ તબલાવાદક અને ઉસ્તાદ અલ્લાહ રખાના મોટા પુત્ર ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થઈ ગયું છે. ઉસ્તાદ ઝાકિર હુસૈને આખી દુનિયામાં પોતાની કલાનો ઝંડો ફરકાવ્યો છે. જ્યારે તે પોતાના હાથની થાપે તબલા વગાડે છે, ત્યારે તે દુનિયાને મંત્રમુગ્ધ કરી દે છે. જો કે હવે તેને સંબંધિત સમાચાર સામે આવી રહ્યા છે, જેને સાંભળીને તેના ફેન્સ પરેશાન થઈ જશે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.