ગાંધીનગર : સીએમ આવાસ ખાતે તમામ મંત્રીઓના રાજીનામા, નવી કેબિનેટની યાદી આજે સાંજે જાહેર થશે
ગાંધીનગરમાં ગુરુવારે રાજકીય હલચલનો માહોલ રહ્યો, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક દરમિયાન ગુજરાત સરકારના તમામ મંત્રીઓનાં રાજીનામા લેવામાં આવ્ય...