કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ બનશે હરિયાળું
મહુવા પાસે કાકીડીમાં રામકથાથી શ્રોતાઓનું મન તેમજ ગામનું પાદર પણ હરિયાળું બનશે. ગામમાં ૧૦૮ વૃક્ષોનું રોપણ કરવાં મોરારિબાપુએ જાહેરાત કરી છે. મોરારિબાપુ દ્વારા રામકથા એ માત્ર એક કાને સાંભળ?...
લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉં લોક ૭૯ મોરારિબાપુને થયાં અર્પણ
ગામડાની કેળવણી માટે કાર્યરત લોકભારતી સણોસરા દ્વારા સંશોધિત ઘઉ લોક ૭૯ શ્રી મોરારિબાપુને અર્પણ થયાં. સંસ્થાનાં વડા અરુણભાઈ દવેએ રાજીપા સાથે ભેટ ધર્યા હતાં. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ...
સનાતન ધર્મનો નાશ ન જ થાય પણ, હાનિ થાય ત્યારે ભગવાન અવતાર લેતાં રહે છે. – મોરારિબાપુ
સનાતન ધર્મનો નાશ ન જ થાય પણ, હાનિ કે ગ્લાનિ થાય ત્યારે ભગવાન અવતાર લેતાં રહે છે અને ફરી ધર્મ સંસ્થાપના કરતાં રહે છે તેમ મોરારિબાપુએ જણાવ્યું. કાકીડી ગામે રામકથા 'માનસ પિતામહ' ગાનમાં શિવ પાર્વત...
રામાયણ ‘અભણ’ થઈને વાંચજો, આપણાં જેવાં ‘ઠોઠ’નો પણ ‘ઠેઠ’નો ગ્રંથ છે.
ધર્મનાં નામે ભેદ ઊભો કરનારને કથા નહિ સમજાય તેમ કાકીડી ગામે રામકથામાં ટકોર કરતાં મોરારિબાપુએ કહ્યું. રામાયણ 'અભણ' થઈને વાંચજો, આપણાં જેવાં 'ઠોઠ'નો પણ 'ઠેઠ'નો ગ્રંથ છે. રામકથા 'માનસ પિતામહ' વર્ણન...
શ્રી મોરારિબાપુનાં હસ્તે ‘મેઘાણીના પગલે મેરની મે’માનગત’ વિમોચન થયું
કાકીડી રામકથામાં મોરારિબાપુનાં હસ્તે 'મેઘાણીના પગલે મેરની મે'માનગત' વિમોચન થયું. અહી લેખક રણછોડભાઈ મારુંએ રાજીપો વ્યક્ત કર્યો છે. ઝવેરચંદ મેઘાણીથી પ્રભાવિત અને તેમની પ્રણાલી સાથે કાર્યર?...
રામકથા પારાયણ ગાનમાં ઉત્સુક શ્રોતાઓ સાથે સંવાદ સાધતાં મોરારિબાપુ
દેશ કે વિદેશમાં રામકથા પારાયણ ગાનમાં ઉત્સુક શ્રોતાઓ સાથે મોરારિબાપુ સંવાદ સાધતાં રહ્યાં છે. કથા દરમિયાન આવતાં સૂચન પ્રશ્નોનો મળતો સૌજન્ય પ્રતિભાવ સૌને ગમે છે. તલગાજરડા હોય, દેશ કે વિદેશ, મ?...
સાંપ્રતમાં ધર્મ એ યુદ્ધ અટકાવવા માટે જરૂરી, વિજય માટે નહિ – મોરારિબાપુ
મહાભારતનાં તત્ત્વ ચિંતન સાથે મહુવા પાસેનાં કાકીડીમાં ચાલતી રામકથામાં મોરારિબાપુએ કહ્યું કે, સાંપ્રતમાં ધર્મ એ યુદ્ધ અટકાવવા માટે જરૂરી છે, વિજય માટે નહિ.! ભાવિક શ્રોતાઓ રામકથા 'માનસ પિતામહ...
મહુવા પાસે કાકીડી ગામે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા ‘માનસ પિતામહ’ લાભ
મહુવા પાસે કાકીડી ગામે મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા 'માનસ પિતામહ' લાભ મળી રહ્યો છે. રામકથા લાભ લેવાં સ્થાનિક અને દેશ તથા વિદેશનાં ભાવિક શ્રોતાઓ ઉમટ્યાં છે. મહુવા પાસે તલગાજરડાનાં વાયુ મ?...
મોરારિબાપુ દ્વારા ગાંધી ઉપદેશ આપવા માટે જ નહિ આચરણનો આગ્રહ
મહાત્મા ગાંધી ઉપદેશ આપવાં માટે જ નહિ આચરણનો પણ મોરારિબાપુનો હંમેશા આગ્રહ રહ્યો છે. ગાંધી જયંતિ પર્વે જ જામનગરમાં કસ્તુરબા ગાંધી વિકાસ ગૃહનાં કાર્યક્રમ સાથે મોરારિબાપુએ રેંટિયો કાંતવાનુ?...
મહુવા પાસે કાકીડી ગામે આવતા પખવાડીએ મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા
મહુવા પાસે કાકીડી ગામે આવતા પખવાડીએ મોરારિબાપુનાં વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. આ આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દિવાળીનાં પર્વ તહેવારો સાથે મોરારિબાપુનાં વ્યાસાસને ગોહિલવાડના?...