Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 27°C

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસામાં મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરતાં મોરારિબાપુ

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ ખાલસામાં મુલાકાત લઈ પ્રસન્નતા વ્યક્ત કરતાં મોરારિબાપુ

સંગમક્ષેત્ર પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગોહિલવાડ મંડળ ખાલસામાં મુલાકાત લઈ મોરારિબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં સંતો અને સેવકો જોડાયાં હતાં.

અખિલ ભારતીય ગોહિલવાડ વિરક્ત મંડળ ખાલસામાં મોરારિબાપુએ મુલાકાત લઈ ભાવિકો માટેની ભંડારા તથા અન્ય વ્યવસ્થા અંગે જાણી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

સંગમક્ષેત્ર પ્રયાગરાજ મહાકુંભમેળામાં આ ખાલસામાં મહંત ગરીબરામબાપાનાં સાનિધ્યમાં પીપાવાવ જગ્યાનાં મહંત મહેશદાસજી મહારાજ અને અન્ય સંતો અને સેવકો જોડાયાં હતાં.

રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.