મ્યાનમારના ભૂકંપથી બાંગ્લાદેશ પણ હચમચ્યું, રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતાનો ભારે આંચકો
મ્યાનમારમાં 7.7 અને 7.2 ની ભારે તીવ્રતાવાળા બે ભૂકંપની અસર છેક ભારત, બેંગકોક સુધી જોવા મળી હતી. જોકે હવે તાજેતરના અહેવાલ અનુસાર આ ભૂકંપને કારણે બાંગ્લાદેશ પણ બાકાત રહ્યું નથી. બાંગ્લાદેશમાં પણ 7.3...