click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: મ્યાનમારના ભૂકંપથી બાંગ્લાદેશ પણ હચમચ્યું, રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતાનો ભારે આંચકો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > મ્યાનમારના ભૂકંપથી બાંગ્લાદેશ પણ હચમચ્યું, રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતાનો ભારે આંચકો

મ્યાનમારના ભૂકંપથી બાંગ્લાદેશ પણ હચમચ્યું, રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતાનો ભારે આંચકો

Last updated: 2025/03/28 at 3:18 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

મ્યાનમારમાં 7.7 અને 7.2 ની ભારે તીવ્રતાવાળા બે ભૂકંપની અસર છેક ભારત, બેંગકોક સુધી જોવા મળી હતી. જોકે હવે તાજેતરના અહેવાલ અનુસાર આ ભૂકંપને કારણે બાંગ્લાદેશ પણ બાકાત રહ્યું નથી. બાંગ્લાદેશમાં પણ 7.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ અનુભવાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશમાં ભૂકંપના ભારે આંચકાને પગલે ઢાકા અને ચટગાંવ સહિત અનેક શહેરો હચમચી ગયા હતા.

Contents
બાંગ્લાદેશની સરહદે જ હતું ભૂકંપનું કેન્દ્ર પીએમ મોદીએ કર્યું ટ્વિટ ભૂકંપમાં ક્યાં કેવી જાનહાનિ? 

બાંગ્લાદેશની સરહદે જ હતું ભૂકંપનું કેન્દ્ર 

બાંગ્લાદેશના હવામાન વિભાગના જણાવ્યાનુસાર શુક્રવારે બપોરના સમયે 12:25 વાગ્યે ઢાકા સહિત દેશના વિવિધ ભાગોમાં રિક્ટર સ્કેલ પર 7.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર બાંગ્લાદેશની સરહદે મ્યાનમારના માંડલેમાં હતું. જોકે ઢાકાથી ભૂકંપનું કેન્દ્ર લગભગ 597 કિ.મી. દૂર હતું. આ ભૂકંપની તીવ્રતા ભારે હોવાને કારણે તેને મોટા ભૂકંપની શ્રેણીમાં ગણવામાં આવશે.

પીએમ મોદીએ કર્યું ટ્વિટ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપ બાદ સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપ બાદની સ્થિતિ અંગે ચિંતિત છું. બધા સુરક્ષિત રહે તેવી મારી પ્રાર્થના છે. અમે દરેક સંભવ મદદ માટે તૈયાર છીએ. અમે આ મામલે તંત્રને એલર્ટ રહેવા કહ્યું છે. સાથે જ વિદેશ મંત્રાલયને કહ્યું છે કે તે આ મામલે મ્યાનમાર અને થાઈલેન્ડની સરકારના સંપર્કમાં રહે. તમામ સુરક્ષિત રહે તેવી કામના.

Concerned by the situation in the wake of the Earthquake in Myanmar and Thailand. Praying for the safety and wellbeing of everyone. India stands ready to offer all possible assistance. In this regard, asked our authorities to be on standby. Also asked the MEA to remain in touch…

— Narendra Modi (@narendramodi) March 28, 2025

ભૂકંપમાં ક્યાં કેવી જાનહાનિ? 

આ સાથે ભૂકંપમાં મૃત્યુનો અત્યાર સુધીનો લેટેસ્ટ આંકડો સામે આવી ગયો છે. માહિતી મુજબ મ્યાનમારના માંડાલેમાં 20 લોકો જ્યારે તાઉંગૂ ખાતે 5 લોકોના મોત થયા હતા. જ્યારે થાઈલેનડમાં ડઝનેક  લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે 43 લોકોની અત્યાર સુધી કોઈ ભાળ મળી નથી. કુલ મિલાવીને બંને દેશોના મિલાવીને 25 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે 43 લોકો હજુ ગુમ છે અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત પણ છે.

You Might Also Like

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”

ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ

પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ

મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત

અમદાવાદમાં ગેરકાયદે કતલખાનાં પર તંત્રની મોટી કાર્યવાહી : દાણીલીમડામાં બુલડોઝર ફરી વળ્યું, અસામાજિક તત્ત્વોમાં ફફડાટ

TAGGED: @india, Bangkok, bangladesh-earthquak, Breaking news, earthquake, international news, latest news, Myanmar, બાંગ્લાદેશ, ભૂકંપ, મ્યાનમારના ભૂકંપ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team માર્ચ 28, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article લોકવિદ્યાલય માઈધારમાં સીવણ કામ તાલીમથી સ્વરોજગારનો સફળ પ્રયોગ
Next Article મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- ‘ભારત મદદ કરવા તૈયાર’

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

ઘૂસણખોરી પર અમિત શાહનો કડક સંદેશ : “દરેક ઘૂસણખોરને દેશ બહાર હાંકી કાઢવામાં આવશે”
Gujarat મે 22, 2026
ભોપાલ ટ્વિશા શર્મા મોત કેસમાં મોટો વળાંક : AIIMS ટીમ દ્વારા ફરી પોસ્ટમોર્ટમ મંજૂર, હાઈકોર્ટનો કડક આદેશ
Gujarat મે 22, 2026
પશ્ચિમ બંગાળમાં મહિલાઓ માટે મોટી જાહેરાત : 1 જૂનથી રાજ્ય બસોમાં મફત મુસાફરી યોજના શરૂ
Gujarat મે 22, 2026
મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતને મોટી રાહત : અમેરિકા ભારતને અનલિમિટેડ ઓઇલ-ગેસ સપ્લાય માટે તૈયાર, માર્કો રુબિયોની મોટી જાહેરાત
Gujarat મે 22, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?