લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા, રાજનાથ સિંહે કહ્યું- અમે અમારી માતા-બહેનોનો બદલો લીધો
લોકસભામાં ‘ઓપરેશન સિંદૂર’ અંગે ચર્ચા શરૂ કરતા સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે દેશ માટે શહીદ થયેલા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે જણાવ્યું કે પહલગામમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હુમલો ક...
12 વાગ્યે સંસદમાં બોલશે રાજનાથ સિંહ, ઓપરેશન સિંદૂર પર ચર્ચા
સંસદમાં હાલમાં ચોમાસું સત્ર પૂરજોશમાં ચાલી રહ્યું છે, અને દેશના સુરક્ષા સંબંધિત મહત્વના મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થઈ રહી છે. આજના દિવસે લોકસભામાં "ઓપરેશન સિંદૂર" પર વિશેષ 16 કલાકની ચર્ચા યોજાશે. ...
નૌસેના એક્શનમાં આવશે, તો પાકિસ્તાનના ચાર ટુકડા થઈ જશે: INS વિક્રાંત પરથી રાજનાથ સિંહ
ભારતે અરબ સાગરમાંથી પાકિસ્તાનને કડક સંદેશ આપ્યો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે INS વિક્રાંતના ડેક પરથી દેશની નેવીની તાકાતનું પ્રદર્શન કરતા સ્પષ્ટપણે કહ્યું કે, 'જો ભારતીય નૌકાદળ ઓપરેશન સિં?...
INS વિક્રાંત પર પહોંચ્યા રાજનાથ સિંહ, જાણો આ એરક્રાફ્ટ કેરિયરથી શા માટે ડરે છે પાકિસ્તાન
રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતની મુલાકાતે છે. તેમની આ મુલાકાત ઓપરેશન સિંદૂરની શાનદાર સફળતા પછી કરી રહ્યા છે, જેમાં ભારતીય નૌકાદળે તેની તાકાત અન...
ભારતમાં જ બનશે પાંચમી પેઢીના ફાઈટર જેટ, સરકારે મેગા પ્રોજેક્ટને આપી મંજૂરી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે AMCA (Advanced Medium Combat Aircraft) કાર્યક્રમ માટે મંગળવારે (27 મે) મંજૂરી આપી દીધી છે. આ પગલું ભારતને આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત બનાવવાની દિશામાં મોટું પગલું છે. આ કાર્યક્રમને ADA (Aer...
ગુજરાતના ભુજ એરબેઝ પહોંચ્યા રાજનાથ સિંહ, કહ્યું બ્રહ્મોસ મિસાઈલે પાકિસ્તાનના હોશ ઉડાવી દીધા
ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂર બાદ ગઈકાલે શ્રીનગર પહોંચ્યા હતા તેની બાદ આજે ભૂજ એરબેઝ પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે સૈન્ય જવાનો સાથે મુલાકાત કરી હતી. તેની બાદ સંબોધન કર્યુ હતુ?...
ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર શ્રીનગર પહોંચ્યા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સૈનિકોને મળ્યા
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આ વખતે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત અને ઓપરેશન સિંદૂર પછીની ઘાટીમાં તેમની હાજરીને ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે. આ મુલાકાત દ્વારા તેઓ ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ધ્ય...
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે સંરક્ષણ મંત્રીએ બેઠક શરૂ, ત્રણેય સૈન્ય પ્રમુખ અને CDS સામેલ થયા
ભારતના 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાની સેનાએ ગુરુવારે રાત્રે ભારતના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોમાં અનેક લશ્કરી ઠેકાણાઓ પર ડ્રોન અને મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતે આ હુમલાઓને નિષ્ફ?...
ઓપરેશન સિંદૂર બાદ સર્વપક્ષીય બેઠક શરૂ, રાજનાથ સિંહની આગેવાનીમાં ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા થશે
પાકિસ્તાન સામે ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં સર્વપક્ષીય બેઠક બોલાવાઈ છે. આ બેઠક શરૂ થઇ ચૂકી છે જેમાં ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા ક?...
દેશ જેવું ઈચ્છે છે તેવું થઈને રહેશે, સુરક્ષાની જવાબદારી મારી: રાજનાથ સિંહનું મોટું નિવેદન
જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદથી જ ભારતના કરોડો નાગરિકો આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પણ સતત વધી રહ્યો છે. એવામાં ભારતના સં...