ખેડા જિલ્લાના વડતાલધામમાં દેવોને ૧ હજાર કિલો ચીકુનો અન્નકુટ ધરાવાયો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે તા.૩૦ માર્ચને રવિવાર ચૈત્રસુદ પડવાના શુભદિને મંદિરમાં બિરાજતા દેવોને એક હરિભક્ત દ્વારા ૧ હજાર કિલો ચીકુનો અન્નકુટ ઉત્સવ યોજવા?...
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ વડતાલધામમાં પાપમોચની એકાદશીએ ૧ હજાર કીલો પાઈનેપલનો ઉત્સવ ઉજવાયો
ખેડા જિલ્લાના વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે બુધવાર તા.૨૬ માર્ચના રોજ પાપમોચની એકાદશીના શુભદિને મંદિરમાં બિરાજતા દેવોને ૧ હજાર કીલો પાઈનેપલનો ઉત્સવ એક હરિભક્...
વડતાલધામમાં સ્વામિનારાયણ મહામંત્રના ૨૨૩માં પ્રાગટ્ય દિનની ઉજવણી
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે એકાદશીના શુભદિને શ્રીસ્વામિનારાયણ મહામંત્રના ૨૨૩મા પ્રાગટ્ય દિનની ઉજવણી ભારે હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીસ્વામિના...
વડતાલધામના સંતો-સેવકોએ મોડી રાત્રે ધાબળા ઓઢાડી હુંફાળું કાર્ય કર્યું
ખેડા જિલ્લામાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભગવાનશ્રી સ્વામિનારાયણના સર્વજીવ હિતાવહ ના સંદેશને ચરિતાર્થ કરવા આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારા...
વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પધાર્યા
વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઐતિહાસિક ઉજવણી થઇ રહી છે. ત્યારે આજે આઠમા દિવસે આ મહાઉત્સવમા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મહેમાન બની પધાર્યા હતા. સાંજના સત્રમાં ...
વડતાલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ટપાલ ટીકીટનું વિમોચન
શ્રી સ્વામીનારાયણ મંદિર, વડતાલધામની સ્થાપનાના ૨૦૦ વર્ષ ના ઉપક્રમે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પ.પુ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, પ.પૂ. વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્?...
ખેડા જિલ્લાના વડતાલધામથી ૧૦૦૦ ગામમાં દ્વિશતાબ્દી આમંત્રણ રથનું પ્રસ્થાન
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલઘામથી ગુજરાત અને મહારાષ્ટ્રના 1000 ગામોમાં હરિભક્તોને ઘેર ઘેર નિમંત્રણ આપવા માટે આમંત્રણ પ્રચાર રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે. વ...