Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 32°C

વડતાલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ટપાલ ટીકીટનું વિમોચન

વડતાલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ટપાલ ટીકીટનું વિમોચન

શ્રી સ્વામીનારાયણ મંદિર, વડતાલધામની સ્થાપનાના ૨૦૦ વર્ષ ના ઉપક્રમે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પ.પુ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજ, પ.પૂ. વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ, ઇસ્કોન મંદિર, વડોદરાના પ.પૂ. નિત્યાનંદજી પ્રભુના સાન્નિધ્યમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે” વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ટપાલ ટીકીટ”નું વિમોચન કરવામાં આવ્યું.

આ પ્રસંગે પ.પૂ. દેવપ્રકાશ સ્વામીજી, પ.પુ. નૌતમ સ્વામીજી,પ.પૂ. સંત વલ્લભ સ્વામીજી, પ.પૂ.મહંતઓ, પ.પૂ. સંતઓ, ખેડા લોકસભાના સાંસદ અને લોકસભા મુખ્ય દંડક દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કલ્પેશભાઈ પરમાર, સંજયસિંહ મહીડા, રાજેશભાઈ ઝાલા, RSSના પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડૉ. જયંતીભાઈ ભાડેસીયા તથા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.