RBIના પૂર્વ ગવર્નરને બનાવાયા વડાપ્રધાન મોદીના મુખ્ય સચિવ, કેન્દ્ર સરકારે જાહેર કરી નોટિફિકેશન
રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ વડાપ્રધાન મોદીના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. ડિસેમ્બર 2018માં તેમ?...
‘અમારા વર્ષો જૂના સંબંધોની ઝલક…’, ભારત-કતારને લઇ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું મોટું નિવેદન
કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીની ભારત મુલાકાત અનેક રીતે યાદગાર રહી. તેમની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે મહત્ત્વપૂર્ણ કરારો થયા અને દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈઓએ પહોંચાડવાની વ?...
બે દેશના વડાઓ આવી અંગત બાબતો માટે મળતા નથી’, અમેરિકામાં અદાણી મુદ્દે PM મોદીનો જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરી ભારત પરત ફરી રહ્યા છે. બે દિવસીય મુલાકાત દરમિયાન અમેરિકામાં ભારતના બિઝનેસમેન ગૌતમ અદાણી વિરૂદ્ધ ચાલી રહેલી તપાસ મુદ્દે પત્રકા...
ભારત ઓઇલ-ગેસ ખરીદી વધારવા તૈયાર પણ ટેરિફથી બચવાની ગેરંટી નહીં: PM મોદી-ટ્રમ્પની મુલાકાતની મોટી વાતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના બે દિવસીય પ્રવાસમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળી દ્વિપક્ષીય બેઠકો કરી હતી. આ બેઠકો બાદ જાહેરાત કરવામાં આવી કે, ભારત વેપાર ખાધ ઘટાડવા માટે અમેર?...
બાંગ્લાદેશની જવાબદારી હું પીએમ મોદીને સોંપું છું…’, ટ્રમ્પના નિર્ણયથી યુનુસ સરકારમાં ફફડાટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસીય અમેરિકાની મુલાકાતમાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર, રક્ષા અને દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી. દ્વિપક્ષીય બેઠક દરમિયાન નેતાઓએ અન્ય વૈશ્વ?...
‘ભારતને ‘ટેરિફ કિંગ’ ટાઈટલથી બચાવવા માટે…’ PM મોદીના પ્રવાસ અંગે અમેરિકન મીડિયાએ શું કહ્યું?
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટનમાં આજે ગુરુવારે (13 ફેબ્રુઆરી) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં વડાપ્રધાન નરેન્?...
ભારત ગૂગલ સાથે મળીને AI પર કરશે કામ, ફ્રાન્સમાં PM મોદી અને સુંદર પિચાઈ વચ્ચે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ફ્રાન્સ પ્રવાસ પર છે. આ દરમિયાન તેમણે ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ ઇમેનિલ મેક્રૉન સાથે ભોજન લીધું હતું. વડાપ્રધાન મોદી ફ્રાન્સની રાજધાની પેરિસમાં AI (આર્ટિફિશ...
વડાપ્રધાન મોદીએ યુએસ ઉપરાષ્ટ્રપતિ વાન્સ સાથે મુલાકાત કરી; વાન્સના દીકરા વિવેકને જન્મદિવસની ભેટ આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ ફ્રાન્સની મુલાકાતે છે, ગઈ કાલે મંગળવારે ફ્રાન્સની પેરિસમાં AI એક્શન સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી USAના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને (PM Modi meets J D Vance) મળ્યા હતાં. આ દરમિયાન જ...
ભારતના આ ‘કિલર’ રોકેટ પર ફ્રાન્સની નજર, PM મોદી સાથેની બેઠકમાં ડીલની માંગ કરી શકે છે મેક્રોન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એઆઈ એક્શન સમિટમાં સામેલ થવા ફ્રાન્સની મુલાકાતે છે. સમિટ બાદ તેઓ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ 2047 માટે ભારત-ફ્રાન્સની રાજકીય ભાગીદારી?...
મોદી અને ટ્રમ્પની મુલાકાતની તારીખ આવી ! અમેરિકી રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં ડિનરનું આયોજન કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળી શકે છે. આ ઘટનાક્રમ સાથે જોડાયેલા લોકોએ કહ્યું છે કે પીએમની મુલાકાત દરમિયાન ટ્રમ્પ પોતે મોદી માટે ડિનરનું આયોજ?...