કૃષિ વિજ્ઞાન બન્યું ખેડૂતોની સંકટ સમયની સાંકળ, જમીનદોસ્ત બાગાયતી વૃક્ષોને મળ્યું ‘નવજીવન’
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે અનેક વિસ્તારોમાં બાગાયતી પાકને વ્યાપક નુકસાન થયું છે. વર્ષોની મહેનતથી ઉછેરેલાં આંબા સહિતનાં અનેક ફળઝાડ જમીનદોસ્ત થતાં ખેડૂતો ચિં?...