આણંદ જિલ્લામાં વાદળો છવાયા અને વરસાદના છાંટા પડતા ખેડૂતો ચિંતાતુર
ચરોતર પંથકમાં અને ખાસ કરીને આણંદ જિલ્લામાં આજે સવારે વાદળો ઘેરાઈ ગયા અને વરસાદના છાંટા પણ પડયા હતા. આમ શિયાળાની ઋતુમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો ચિંતાતુર થયા છે. હાલમાં જ્યારે રવિ?...