Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 25°C

આણંદ જિલ્લામાં વાદળો છવાયા અને વરસાદના છાંટા પડતા ખેડૂતો ચિંતાતુર

આણંદ જિલ્લામાં વાદળો છવાયા અને વરસાદના છાંટા પડતા ખેડૂતો ચિંતાતુર

ચરોતર પંથકમાં અને ખાસ કરીને આણંદ જિલ્લામાં આજે સવારે વાદળો ઘેરાઈ ગયા અને વરસાદના છાંટા પણ પડયા હતા. આમ શિયાળાની ઋતુમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ખેડૂતો ચિંતાતુર થયા છે. હાલમાં જ્યારે રવિપાકની સીઝન ચાલી રહી છે ત્યારે આમ વાતાવરણ બદલાતા ખેતીને નુકશાન થાય તેવી ભિતી છે. ઉપરાંત શિયાળાની ઠંડી ઋતુમાં આમ વરસાદી માવઠું આવ્યા લોકોની તબિયત પર પણ માઠી અસર થાય તેવો પણ એક ચિંતાનો વિષય છે.

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.